ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી....
પોસ્ટ : એકાઉન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર
લાયકાત : ગ્રેજ્યુએટ (B.Com)
પગાર : Rs. 20,000/-
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
- ફોર્મ શરૂ તા. : 08/08/2024
- ફોર્મ છેલ્લી તા. : 15/08/2024
ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- સ્કૂલ લિવિંગ (LC)
- જાતિનો દાખલો (લાગુ પડે તે)
- શૈક્ષણિક લાયકાતની બધી માર્કશીટ અને ડિગ્રી સર્ટિ.
- CCC સર્ટિફિકેટ
- મોબાઈલ નંબર (ચાલુ હોય તે જ આપવું)
- મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ આપવું)
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx