જિલ્લા પંચાયત કચેરી સુરત દ્વારા ભરતી...
પોસ્ટ : ડેટા એન્ટ્રી ઓપરેટર
લાયકાત : B.Com/M.Com
ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન
- ફોર્મ શરૂ તા. : 21/08/2024
- ફોર્મ છેલ્લી તા. : 31/08/2024
પગાર : 20,000/-
>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- લાયકાતની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx