રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામદાર માટે ભરતી...
પોસ્ટ : સફાઈ કામદાર
કુલ જગ્યા : 532
ઉંમર : 18 થી 45 વર્ષ
ફોર્મ પ્રોસેસ : ઓફલાઈન
અરજી ફોર્મ મેળવવા માટે તા. : 21/08/2024 થી 11/09/2024
અરજી ફોર્મ જમા કરાવવા માટે તા. : 21/08/2024 થી 13/09/2024 સુધી
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.