બારડોલી નગરપાલિકા દ્વારા ભરતી....

પોસ્ટ : સિટી મેનેજર MIS/IT એક્સપર્ટ

પગાર : 20,000/-

કરાર આધારિત ભરતી...

ઇન્ટરવ્યુ તા. : 20/08/2024 (સવારે 11:00 કલાકે)

સ્થળ : બારડોલી નગરપાલિકા, ભુવનેશ્વરી બાગની સામે, શાસ્ત્રી રોડ, બારડોલી. જી. સુરત