CISF (સેંટરલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ) દ્વારા ભરતી...

પોસ્ટ : કોન્સટેબલ ફાયરમેન

કુલ જગ્યા : 1130

ફોર્મ શરૂ થવાની તા. : 31/08/2024
ફોર્મ છેલ્લી તા. : 30/09/2024

લાયકાત : 12 પાસ

ઉંમર : 18 થી 30 વર્ષ

ચલણ
>>> ઓપન /OBC/ EWS : Rs.100/-
>>> SC/ ST/ સ્ત્રી/ ESM : ચલણ નથી

પગાર : Rs. 21,700/-



>>>> ભરતી નોટિફિકેશન : અહી ક્લિક કરો.

>>>> વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://cisfrectt.cisf.gov.in/index.php