GPSC દ્વારા STI વગેરે ભરતી ફોર્મ તારીખ લંબાવવા બાબતે...
ફોર્મ છેલ્લી તા. : 08/09/2024
>> નોટિસ <<
👇👇
કુલ જગ્યા : 450
ફોર્મ શરૂ થવાની તા. : 12/08/2024 (બપોરના 13:00 કલાકે)
ફોર્મ છેલ્લી તા. : 31/08/2024 (રાત્રીના 11:59 કલાક)
>> પોસ્ટ <<
- નાયબ બાગાયત નિયામક
- સાયન્ટિફિક ઓફિસર (ફોરેન્સિકસાયકોલોજી જૂથ)
- ટેકનીકલ એડવાઈઝર
- વીમા તબીબી અધિકારી (આયુર્વેદ)
- લેક્ચરર (સિલેકશન સ્કેલ) ગુજરાત નર્સિંગ સેવા
- લેક્ચરર (સીનીયર સ્કેલ) ગુજરાત નર્સિંગ સેવા
- પેથોલોજીસ્ટ (તજજ્ઞ સેવા)
- મનોરોગ ચિકિત્સક (તજજ્ઞ સેવા)
- માઈક્રોબાયોલોજીસ્ટ (તજજ્ઞ સેવા)
- પેથોલોજીસ્ટ, વર્ગ-૧, કા.રા.વિ.યો
- રાજય વેરા નિરીક્ષક
- આસીસ્ટન્ટ મેનેજર
- મદદનીશ ઇજનેર (સીવીલ)
- હેલ્થ ઓફિસર
- મદદનીશ ઇજનેર (વિદ્યુત)
- જુનિયર ટાઉન પ્લાનર
- અધિક મદદનીશ ઇજનેર (યાંત્રિક)
- સ્ટેશન ઓફિસર
>>> સ્ટેટ ટેક્સ ઈન્સ્પેકટર STI માટે : અહી ક્લિક કરો.
SC/ST/OBC/ EWS/ એક્સ સર્વિસમેન માટે : ચલણ નથી
અન્ય માટે : Rs.100/- + ચાર્જ
>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
અન્ય માટે : Rs.100/- + ચાર્જ
- ફોટો/સહી (ફોટો વાઇટ (સફેદ) બેગગ્રાઉન્ડ વાળો અને ફોટો પડાવ્યાની તારીખ વાળો હોવો જોઈએ)
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- ગ્રેજ્યુએટની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
- હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
- જો Ojas માં રજીસ્ટ્રેશન હોય તો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ સાથે રાખવા...
નોંધ : કન્ફોર્મેશન નંબર નો ઉપયોગ કરીને જાહેરાત ની અંતિમ તારીખ સુધી અરજીમા સુધારા/વધારા કરી શકાશે.
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://gpsc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=