GSSEB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ) દ્વારા ભરતી....
પોસ્ટ : ફાયરમેન કમ ડ્રાઈવર
કુલ જગ્યા : 117
⇒ ફોર્મ છેલ્લી તા. : 31/08/2024 (23:59 કલાક સુધી)
⇒ ફી ભરવા માટે છેલ્લી તા. : 03/09/2024 (23:59 કલાક સુધી)
લાયકાત : 12 પાસ +
>>> રાજ્ય અથવા કેન્દ્ર સરકાર અથવા ઔદ્યોગિક તાલીમ સંસ્થાની માન્ય સંસ્થામાંથી ફાયરમેનના છ મહિનાના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ
>>> રાજ્ય અથવા કેન્દ્ર સરકારની માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો અભ્યાસક્રમ
>>> ડ્રાઈવર - કમ - પંપ ઓપરેટર ના અભ્યાસક્રમ નું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ
અને Heavy Motor Vehicle નું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતો હોવો જોઇએ
વયમર્યાદા : 18 થી 33 વર્ષ (છૂટછાટ લાગુ)
:: ચલણ ::
>> પગાર <<
👇👇
>> શારીરિક માપદંડ <<
👇👇
જનરલ માટે : 500/-
અન્ય માટે : 400/-
નોંધ : પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપત્ર થશે...
>>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન : અહી ક્લિક કરો.
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
નીચેનામાથી ગમે તે એક કોર્સ કરેલ હોવો ફરજિયાત
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- (તા. 01/04/2022 થી 31/08/2024 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- (તા. 01/09/2021 થી 31/08/20244 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- ધો. 12ની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
- સ્પોર્ટનું સર્ટિ (જો હોય તો)
- NCC સર્ટિ (જો હોય તો)
- જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID પાસવર્ડની જરૂર પડશે.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ojas.gujarat.gov.in/ojas3/AdvtList.aspx?type=lCxUjNjnTp8=