:: ફોર્મ માટે જરૂરી તારીખ ::
- ફોર્મ શરૂ તા. : 01/09/2024
- ફોર્મ છેલ્લી તા. : 15/09/2024
>> પોસ્ટ <<
- લેબોરેટરી ટેક્નિશિયન
- લેબોરેટરી આસિસ્ટન્ટ
- સાયન્ટીફીક આસિસ્ટન્ટ
- સિનિયર એક્ષપર્ટ
- જુનિયર એક્ષપર્ટ
- સર્ચર
- પોલીસ ફોટોગ્રાફર
>> જાહેરાત <<
👇👇
>> પગાર <<
👇👇
>> પોસ્ટ,ઉંમર અને લાયકાત <<
👇👇
:: ચલણ ::
જનરલ માટે : 500/-
અન્ય માટે : 400/-
પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર તમામ ઉમેદવારોને પરીક્ષા ફી પરત કરવામાં આવશે...
>>> ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન : અહી ક્લિક કરો.
>>> જરૂરી ડૉક્યુમેન્ટ <<<
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- ગ્રેજ્યુએટની માર્કશીટ
- માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d