SSC (સ્ટાફ સિલેક્શન કમિશન) દ્વારા ભરતી...

પોસ્ટ : Combined Hindi Translators Examination, 2024

કુલ જગ્યા : 312

ઉંમર : 18 થી 30 વર્ષ
ઉમેદવારની જન્મ તારીખ 02/08/1994 થી 01/08/2006ની વચ્ચે હોવી જોઈએ...

::: ચલણ :::
અન્ય માટે : 100/-
SC/ST/ફિમેલ/PWD/એક્સ સર્વિસમેન માટે : ચલણ નથી

>> પોસ્ટ <<
👇👇

>> ફોર્મ માટે જરૂરી તારીખો <<
  • ફોર્મ શરૂ તા. : 02/08/2024
  • ફોર્મ છેલ્લી તા. : 25/08/2024
  • કરેક્શન તારીખ : 04/09/2024 થી 05/09/2024
  • CBE પરીક્ષા તા. : October-November, 2024
ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ssc.gov.in/home/apply