SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા ભરતી ફોર્મમાં ફોટો અને સહી અપલોડ કરવા બાબતે સલાહ...

ફોર્મ રદ થવા માટેના મુખ્ય કારણો :-
  • સફેદ બેગગ્રાઉન્ડ વગર નો ફોટો 
  • કેપ/ટોપી પહેરેલા ફોટો અપલોડ કરે તો
  • ઉમેદવાર શર્ટ વગર ફોટો અપલોડ કરે તો
  •  ફોટો ઝાંખો હોય તો