એપ્રેન્ટિસ અધિનિયમ -1961 હેઠળ અત્રેના મુદ્રાલયમાં એપ્રેન્ટિસ ભરતી....

પોસ્ટ : એપ્રેન્ટિસ

:: પોસ્ટ ::
  • બુક બાઈન્ડર
  • ઓફસેટ મશીન માઈન્ડર
  • ડેસ્ક ટોપ પબ્લીસિંગ ઓપરેટર
  • કોમ્પ્યુટર ઓપરેટર કમ ડેટા આસિસ્ટન્ટ
  • પ્લેટ મેકર (લિથોગ્રાફિક)
  • જનરલ સ્ટ્રીમ ગ્રેજ્યુએટ
ઉંમર : 14 થી 25 વર્ષ

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

છેલ્લી તા. : 01/10/2024

સ્થળ : વ્યવસ્થાપકશ્રી, સરકારી ફોટો લિથો પ્રેસ, દુધેશ્વર રોડ અમદાવાદ.