સરકારી ઔધ્યોગિક તાલીમ સંસ્થા સચિન દ્વારા ભરતી...

પોસ્ટ : પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર

પગાર : 14,040/-

અરજી છેલ્લી તા. : 20/09/2024 સાંજે 05:00 કલાક સુધી..

અરજી સરનામું : આચાર્યશ્રીની કચેરી, ઔધ્યોગિક તાલીમ સંસ્થા, સચિન (મ), PHC કેમ્પસની બાજુમાં, રામજી મંદિરની સામે, પારડી - કણદે, સચિન જી. સુરત