જિલ્લા રોજગાર કચેરી પાટણ દ્વારા ભરતી મેળો...

:: પોસ્ટ ::
  • હેલ્પર/ક્વોલિટી
  • ઓપરેટર/ટ્રેઈની
  • પ્રોડકશન ક્વોલિટી
  • મશીન ઓપરેટર
ભરતી મેળાની તારીખ : 12/09/2024
સમય : સવારે 11:00 કલાકે
ભરતી મેળાનું સ્થળ : આઇ.ટી.આઇ સમી તા.સમી જિ. પાટણ