અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ દ્વારા ભરતી...

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

::: પોસ્ટ :::
  • મેડિકલ ઓફિસર
  • જનરલ સર્જન
  • રેડિયોલોજિસ્ટ
  • ઓર્થોપેડિક સર્જન
  • ફિઝીશિયન
  • ડર્મેટોલોજિસ્ટ
  • ENT સર્જન
  • ઓપ્થલ્મોલોજીસ્ટ
ભરતી :ઇન્ટરવ્યુ દ્વારા

રજીસ્ટ્રેશન સમય : સવારે 09:30 વાગે

ઇન્ટરવ્યુ સ્થળ : આરોગ્ય અધિકારીશ્રી ઓફિસ,પ્રથમ માળ,આરોગ્ય ભવન, જૂનું ટી.બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ,જૂના S.T. બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર રોડ, આસ્ટોડિયા દરવાજા પાસે, જમાલપુર અમદાવાદ




👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.