ભરતી : કરાર આધારિત
ફોર્મ શરૂ તા. : 01/10/2024
ફોર્મ છેલ્લી તા. : 10/10/2024
::: પોસ્ટ :::
- પ્રોગ્રામ એસોસીયેટ(ન્યુટ્રીશન)
- ન્યુટ્રીશન આસીસ્ટન્ટ
- સ્ટાફ નર્સ
- ફાર્માસીસ્ટ
- ફિમેલ હેલ્થ વર્કર
- RBSK તબીબ
- લેબોરેટરી ટેકનિશીયન
- મેડિકલ ઓફિસર
- ઓડીયોલોજીસ્ટ
વયમર્યાદા : 40 વર્ષ થી વધુ નહીં
>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- લાયકાત મુજબની માર્કશીટ
- CCC સર્ટિફિકેટ
- ડિગ્રી સર્ટિફિકેટ
- મોબાઈલ નંબર
- ઈ મેઈલ ID
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx