પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી રાજકોટ દ્વારા ભરતી...

પોસ્ટ : લીગલ ઓફિસર

વયમર્યાદા : 45 વર્ષ થી વધુ નહીં

ભરતી : કરાર આધારિત

પગાર : Rs.60,000/-

>> ઇન્ટરવ્યુ તારીખ,સમય અને સ્થળ <<

તારીખ : 26/09/2024
સમય : સવારે 11:00 કલાકે
સ્થળ : પ્રાદેશિક કમિશનરશ્રી નગરપાલિકાઓની કચેરી, જિલ્લા સેવા સદન - 3, ત્રીજો માળ, સરકારી પ્રેસની બાજુમાં, રીડ ક્લબ રોડ રાજકોટ.