ગુજરાત રાજ્ય દ્વારા સરકારી અને ગ્રાંટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા શિક્ષણ સહાયક ની ભરતી...

બિનસરકારી અનુદાનિત અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા શિક્ષણ સહાયક ભરતી

પોસ્ટ : શિક્ષણ સહાયક
  • >>> બિનસરકારી અનુદાનિત શાળામાં : 2484
  • >>> સરકારી શાળામાં : 1608
કુલ જગ્યા : 4092

પગાર : Rs. 49,600/- (પાંચ વર્ષ માટે ફિક્સ)

વયમર્યાદા : 39 વર્ષ થી વધુ નહીં

::: ચલણ :::
>> બિન અનામત ઉમેદવારો માટે : Rs.200/-
>> SC/ ST/OBC / EWS/ વિકલાંગ : Rs. 150/-

:: ફોર્મ માટે જરૂરી તારીખ ::
  • ફોર્મ શરૂ થવાની તા. : 10/10/2024
  • ફોર્મ છેલ્લી તા. : 21/10/2024
>> જાહેરાત <<
👇👇

ગ્રાંટેડ ઉ.મા. ઉમેદવારોએ ફોર્મ સાથે જોડવાના ડોકયુમેન્ટ


 સરકારી ઉચ્ચત્તર માધ્યમિક ઉમેદવારોએ સાથે જોડવાના ડોકયુમેન્ટ


>>> સરકારી ઉચ્ચત્તર માધ્યમિક ઉમેદવારો માટે સૂચના : અહી ક્લિક કરો.

>>> ગ્રાંટેડ ઉ.મા. ઉમેદવારો માટે સૂચના : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.

સરકારી ઉચ્ચત્તર માધ્યમિક ઉમેદવારો માટે
⇓⇓⇓
https://hgv.gserc.in/Candidate/HGRLogin?data=WJ8p1bZ4We/oP7o2Act4Iw==
ગ્રાંટેડ ઉ.મા. ઉમેદવારો માટે
⇓⇓⇓
https://hgr.gserc.in/Candidate/HGRLogin?data=xyPwpbqQ9F/QToIiO2vrUg==