
GSRTC - ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા કંડક્ટર લેખિત પરીક્ષા કોલ લેટર શરૂ...
પોસ્ટ : કંડકટર
જાહેરાત ક્રમાંક : GSRTC/202324/32
પરીક્ષા તારીખ : 29/12/2024
👉 પરીક્ષા સિલેબઝ જોવા માટે : અહી ક્લિક કરો.
ANNEXURE - A ફોર્મ માટે : અહી ક્લિક કરો.
ANNEXURE - B ફોર્મ માટે : અહી ક્લિક કરો.
જનરલ કેટેગરી ઉમેદવારનું લિસ્ટ માટે : અહી ક્લિક કરો.
તમારો કન્ફોર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો..
કંડકટર O.M.R. લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા, પરીક્ષા ફી ભરવા તથા અનુ.જાતિ, અનુ.જનજાતિના ઉમેદવારોને ફી મુસાફરી પાસ આપવા બાબત...
>>> કંડકટર O.M.R. લેખિત પરીક્ષા તા. 29/12/2024 ના રોજ લેવામાં આવનાર છે.
>>> ઓનલાઈન એપ્લીકેશનમાં જનરલ કેટેગરી દર્શાવેલ હોય તેવા તમામ ઉમેદવારોએ વેબસાઈટ https://gsrtc.in ઉપરથી ANNEXURE - B (પરીક્ષા ફી ભરવાનું ચલણ) ડાઉનલોડ કરી તા. 12/12/2024થી તા. 24/12/2024 સુધીમાં (કચેરીના કામકાજના સમય દરમ્યાન) ફકત પોસ્ટ ઓફીસ મારફતે પરીક્ષા ફી પેટે Rs. 250/- તથા વધારાના પોસ્ટલ ચાર્જ જમા કરાવી સિકકા / સ્ટીકર સાથેની રસીદ મેળવી લેવાની રહેશે
>>> જે પરીક્ષા સમયે કોલલેટર સાથે અચૂક રજૂ કરવાની રહેશે.
>>> પરીક્ષા સ્થળે રોકડમાં કે અન્ય કોઈ રીતે ફી સ્વિકારવામાં આવશે નહીં.
>>> પરીક્ષા ફી ભરેલ ન હોય તેવા જનરલ કેટેગરી દર્શાવેલ ઉમેદવારો કોઈ પણ સંજોગોમાં પરીક્ષા આપવા માટે પાત્ર ગણાશે નહિ.
>>> અનુ.જાતિ/ અનુ.જનજાતિના ઉમેદવારોએ રહેઠાણના સ્થળેથી પરીક્ષાના સ્થળ સુધી આવવા / જવા માટે બસના ફ્રી પાસ માટે નિગમની વેબસાઈટ https://gsrtc.in ઉપર પ્રસિધ્ધ કરેલ ANNEXURE - A ડાઉનલોડ કરી તેમાં જરૂરી વિગતો ભરી ફરજ પરના કંડકટરને રજુ કરવાનું રહેશે
**********************************************************************************
GSRTC - ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા કંડક્ટર લેખિત પરીક્ષા તારીખ જાહેર....

પોસ્ટ : કંડકટર
જાહેરાત ક્રમાંક : GSRTC/202324/32
પરીક્ષા તારીખ : 29/12/2024

***************************************************************************
GSRTC - ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા કંડક્ટર લેખિત પરીક્ષા માટે ફાઇનલ મેરીટ લિસ્ટ જાહેર....


પોસ્ટ : કંડકટર
જાહેરાત ક્રમાંક : GSRTC/202324/32
>>> ફાઇનલ મેરીટ લિસ્ટ જોવા માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
>> કટ ઓફ માર્કસ <<
👇👇


GSRTC - ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા કંડક્ટર લેખિત પરીક્ષા માટે કામચલાવ મેરીટ લિસ્ટ જાહેર....
પોસ્ટ : કંડકટર
>>> મેરીટ લિસ્ટ જોવા માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
>> કટ ઓફ માર્કસ <<
👇👇

