GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ) રાજકોટ દ્વારા ભરતી...
પોસ્ટ : એપ્રેન્ટિસ
>> ટ્રેડનું નામ <<
- ડીઝલ મિકેનિક
- મોટર મિકેનિક
- વેલ્ડર
- ઇલેક્ટ્રિશિયન
- ફિટર
- COPA
- મિકેનિક એંજિનિયર
અરજી છેલ્લી તા. : 21/09/2024
એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
ક્રમ નંબર 1 થી 6
https://apprenticeshipindia.org/
મિકેનિક એંજિનિયર માટે
👇👇👇
https://nats.education.gov.in/
- ફોટો/સહી
- 10 માર્કશીટ
- ITI માર્કશીટ
- LC
- આધાર કાર્ડ
- આધારકાર્ડ સિવાય કોઈ એક ID પ્રૂફ