NHM - નેશનલ હેલ્થ મીશન જુનાગઢ દ્વારા ભરતી...

>> પોસ્ટ <<
  • મેડિકલ ઓફિસર
  • સ્ટાફ નર્સ
  • લેબ ટેક્નિશિયયન
  • ઓપ્ટ્રોમટ્રીસ્ટ
  • ડેટા એન્ટ્રી ઓપરેટર
વયમર્યાદા : 45 વર્ષ

ફોર્મ શરૂ તા. : 11/09/2024
ફોર્મ છેલ્લી તા. : 20/09/2024


👉 વધુ માહિતી માટે  : અહી ક્લિક કરો.

>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • ડિગ્રી સર્ટિફિકેટ
  • કોમ્પ્યુટર સર્ટિફિકેટ (CCC)
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx