SSC દ્વારા GD કોન્સટેબલ કરેક્શન (સુધારો) માટે ફોર્મ શરૂ ...

પોસ્ટ : GD (જનરલ ડ્યૂટી) કોન્સટેબલ

કુલ જગ્યા : 39481

ફોર્મમાં સુધારા માટે તા. : 05/11/2024 થી 07/11/2024


સુધારો માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ssc.gov.in/login

*********************************************************************************
SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા GD કોન્સટેબલ માટે ભરતી...

::: અગત્યની સૂચના :::
  • GD કોન્સટેબલ ભરતી માટે ઉમેદવારોને રજૂઆત છે કે છેલ્લી તારીખ એટલે કે 14/10/2024 પહેલા ઓનલાઈન અરજી કરવી અને છેલ્લી તારીખની રાહ ન જોવી.
  • રિજેક્ટ ફોર્મ ની શક્યતાને ટાળવા માટે છેલ્લી તારીખ પહેલા ફોર્મ ભરી લેવું
  • છેલ્લી તારીખે સર્વર પર ભારે ટ્રાફિકને કારણે વેબસાઇટ ઓપન થશે નહીં.
  • કોઈ પણ સંજોગોમાં તારીખ લંબાવવામાં આવશે નહીં,
  • અને અરજીઓની રજૂઆત કોઈપણ સંજોગોમાં મંજૂર કરવામાં આવશે.


પોસ્ટ : GD (જનરલ ડ્યૂટી) કોન્સટેબલ

>>> BSF
>>> CISF
>>> CRPF
>>> SSB
>>> ITBP
>>> AR
>>> SSF

લાયકાત : 10 પાસ

કુલ જગ્યા : 39481

::: ફોર્મ માટે અગત્યની તારીખ :::

>>> ફોર્મ શરૂ થવાની તા. : 05/09/2024
>>> ફોર્મ છેલ્લી તા. : 14/10/2024
>>> ઓનલાઈન ફી માટે છેલ્લી તા. : 15/10/2024
>>> ફોર્મમાં સુધારો (કરેક્શન) તા. : 05/11/2024 થી 07/11/2024
>>> CBE પરીક્ષા તા. : January - February 2025

ઉંમર : 18 થી 23 વર્ષ ((છૂટછાટ લાગુ પડશે)
>>> ઉમેદવારનો જન્મ 02/01/2002 થી 01/01/2007 ની વચ્ચે હોવો જોઈએ....

>>> વયમર્યાદામાં છૂટછાટ <<<
👇👇


>> કુલ જગ્યા <<
👇👇

::: ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ :::
  • આધાર કાર્ડ
  • ધો.10 ની માર્કશીટ
  • જો અગાઉ SSC નવી વેબ સાઇટમાં ફોર્મ ભરેલ હોય તો તે ID અને પાસવર્ડ
::: નોંઘ :::
જો રજીસ્ટ્રેશન કરેલ હોય અને ID અથવા પાસવર્ડ ભુલાઈ ગયો હોય તો ફરગેટ પાસવર્ડની મદદથી ફરી
 
<> <> ભરતી નોટિફિકેશન : અહી ક્લિક કરો.

>>>> વિગતવાર જગ્યાઓ જોવા માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ Submit કરવા સમયે કઈ પોસ્ટમાં ભરતી થવું છે તે પૂછશે ત્યાં પોસ્ટિંગ પ્રમાણે Code સિલેક્ટ કરવાના રહેશે...
પોસ્ટિંગ અને Code નીચે પ્રમાણે રહેશે...
👇👇👇

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
રજીસ્ટ્રેશન માટે
https://ssc.gov.in/candidate-portal/one-time-registration/home-page
લોગીન માટે
https://ssc.gov.in/login



નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.
⟱      ⟱      ⟱       ⟱