મીશન વાત્સલ્ય યોજના મોરબી હેઠળ ભરતી...

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

તારીખ : 08/10/2024

રજીસ્ટ્રેશન સમય : સવારે 10:00 થી 11:00  કલાકે

:: પોસ્ટ ::
  • પેરા મેડિકલ સ્ટાફ
  • હાઉસ મધર
  • એજયુકેટર
  • આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર
  • PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર
  • કૂક
  • હેલ્પર કમ નાઇટ વોચમેન
  • સ્ટોર કીપર કમ એકાઉન્ટ
ઇન્ટરવ્યુ સ્થળજિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સેવા સદન, ભોયતળિયે રૂમ. 31/32, શોભેશ્વર રોડ, મોરબી.