જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયક માટે ભરતી...

પોસ્ટ : વિદ્યાસહાયક

ધો.1 થી 5 અને ધો.6 થી 8 માં વિદ્યાસહાયક માટે ભરતી....

કુલ જગ્યા 13852

પગાર : Rs. 26,000/- (પાંચ વર્ષ માટે ફિક્સ)

:: ઉંમર ::
  • 1 થી 5 માટે : 18 થી 33 વર્ષ
  • 6 થી 8 માટે : 18 થી 35 વર્ષ
કેટેગરીવાર વય મર્યાદા દર્શાવતું પત્રક : અહી ક્લિક કરો

: ચલણ :
>> બિન અનામત ઉમેદવારો માટે : Rs.200/-
>> SC/ ST/OBC / EWS/ વિકલાંગ : Rs. 100/-
ચલણ ઉમેદવારોએ ફોર્મ રૂબરૂ જમા કરવા જાય ત્યારે આપવાનું રહેશે...

ફોર્મ સાથે જોડવાના આધારો ધો. 1 થી 5 : અહી ક્લિક કરો
ફોર્મ સાથે જોડવાના આધારો ધો. 6 થી 8 : અહી ક્લિક કરો
  • ભરતી ફોર્મ શરૂ થવાની તા. : 07/11/2024 12.00 કલાકથી
  • ફોર્મ ભરવાની છેલ્લી તા. : 16/11/2024 15.00 કલાક સુધી...
  • ફોર્મ જમા કરવાની છેલ્લી તા. : 19/11/2024 17.00 કલાક સુધી...
>> જાહેરાત <<
👇

જાહેરાત માટે : અહી ક્લિક કરો.

ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

જીલ્લાના ડોક્યુમેન્‍ટ વેરીફીકેશન માટે કેન્દ્રની યાદી : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
⇓⇓⇓

વેબ સાઇટ માટે
https://vsb.dpegujarat.in/Home
રજીસ્ટ્રેશન
https://vsb.dpegujarat.in/Candidate/Register
લૉગિન માટે
https://vsb.dpegujarat.in/Candidate/Login