જિલ્લા આરોગ્ય સોસાયટી સાબરકાંઠા દ્વારા ભરતી...

પોસ્ટ : આયુષ તબીબ

પગાર : Rs. 31,000/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

તારીખ : 08/10/2024
સમય : સવારે 11:00 થી બપોરે 13:00 કલાક સુધી
સ્થળ : RCH શાખા, બીજો માળ, સાબરકાંઠા જિલ્લા પંચાયત, હિંમતનગર