ગતિશીલ ગુજરાત અંતર્ગત કચ્છ જીલ્લામાં ભરતી..

ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન

ફોર્મ શરૂ થયાની તા. : 30/10/2024
ફોર્મ છેલ્લી તા. : 10/11/2024

>> પોસ્ટ <<
  • ન્યુટ્રિશિયન આસિસ્ટન્ટ
  • પ્રોગ્રામ એસોસિએટ
  • ફાર્માસીસ્ટ
  • સ્ટાફ નર્સ
  • એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર
વયમર્યાદા : 40 વર્ષ

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડે તે)
  • આવકનો દાખલો
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx