ગુજરાત રાજ્ય દ્વારા સરકારી અને ગ્રાંટેડ માધ્યમિક શાળાઓમા શિક્ષણ સહાયક ની ભરતી...

પોસ્ટ : શિક્ષણ સહાયક

>>> બિનસરકારી અનુદાનિત ગ્રાન્ટેડ :- 2317
>>> સરકારી શાળામાં : 1200

કુલ જગ્યા : 3517

લાયકાત : TAT (SECONDARY) પાસ 60 % (120 ગુણ સાથે)

વયમર્યાદા : 37 વર્ષ થી વધુ નહીં

::: ચલણ :::
>> બિન અનામત ઉમેદવારો માટે : Rs. 200/-
>> SC/ ST/OBC / EWS/ વિકલાંગ : Rs. 150/-

:: ફોર્મ માટે જરૂરી તારીખ ::
  • ફોર્મ શરૂ થવાની તા. : 24/10/2024
  • ફોર્મ છેલ્લી તા. : 15/11/2024
>> ભરતી જાહેરાત <<
👇👇👇


>>> સરકારી માધ્યમિક ઉમેદવારો માટે સૂચના : અહી ક્લિક કરો.

>>> ગ્રાંટેડ માધ્યમિક ઉમેદવારો માટે સૂચના : અહી ક્લિક કરો.

:: જરૂરી ડૉક્યુમેન્ટ ::
  • ટાટ પરીક્ષા માર્કશીટ
  • આધાર કાર્ડ
  • લાયકાત મુજબની માર્કશીટ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
  • EWS સર્ટિ (10 % અનામત વર્ગ માટે)
  • આધાર કાર્ડ
  • કોમ્પ્યુટરનું સર્ટિ (જો હોય તો)
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://sgv.gserc.in/home.aspx

>> અરજી ફોર્મ માટે અગત્યની સૂચના <<