ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
તારીખ : 12/11/2024 અને 13/11/2024
રજીસ્ટ્રેશન સમય : સવારે 11:30 કલાકે
:: પોસ્ટ ::
- જિલ્લા બાળ સુરક્ષા અધિકારી
- હાઉસ માધર
- પેરા મેડિકલ સ્ટાફ
- આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર
- PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર
- રસોયા
- હાઉસ મધર
- હેલ્પર કમ નાઇટ વોચમેન
- ગૃહપિતા
- સ્ટોર કીપર કમ એકાઉન્ટન્ટ
ઇન્ટરવ્યુ સ્થળ : ફિઝિયોથેરાપી સેન્ટર, વિકાસગૃહ, ધૂમકેતુ માર્ગ પાલડી અમદાવાદ