ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા લોન યોજના....

યોજના : SC કેટેગરી માટે ધિરાણ યોજના

નિગમ ની જાહેરાત અન્વયે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.30/10/2024 હતી જે મુદતમાં વધારો કરી તા. 14/11/2024 કરવામાં આવેલ છે જેથી હવે અરજદારો તા. 14/11/2024 સુધી અરજી કરી શકશે.

ક્યાં ક્યાં ધંધા માટે લોન મળી શકે ???
  • થ્રી વ્હીલરની યોજના
  • સ્વરોજગારી યોજના
ફોર્મ તારીખ : 15/10/2024 થી 30/10/2024


:: યોજનાની માહિતી ::
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • રેશનકાર્ડ
  • સ્કૂલ લિવિંગ (LC)
  • માર્કશીટ (ધો, 12, કોલેજ પાસ હોય તો)
  • મોબાઈલ નંબર
  • ઈમેલ ID
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

રજીસ્ટ્રેશન માટે
https://gscdconline.gujarat.gov.in/Account/Registration
લૉગિન માટે
https://gscdconline.gujarat.gov.in/