BMC - ભાવનગર મહાનગર પાલિકા દ્વારા ભરતી...

ભાવનગર નગરપાલિકા દ્વારા ભરતી ફોર્મ તારીખમાં વધારો કરવામાં આવેલ છે..
ફોર્મ છેલ્લી તા. : 30/11/2024

:: પોસ્ટ ::

1. ગાયનેકોલોજિસ્ટ
લાયકાત : M.D. (ઓક & ગાયનેકોલોજિ) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ઓન્ટ્રેક ગાયનેકોલોજિ અથવા M.S. (ઓન્સ્ટ્રક&ગાયનેકોલોજિ) અથવા D.N.B. (ઓન્સ્ટ્રક&ગાયનેકોલોજિ)
પગાર : 67,700/-
ઉંમર : 18 થી 35 વર્ષ

2. પીડિયાટ્રિશિયન
લાયકાત : MD (પીડિયાતટ્રીશિયન) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન પીડિયાટ્રિશિયન અથવા DNB (પીડિયાટ્રીશિયન)
પગાર : 67,700/-
ઉંમર : 18 થી 35 વર્ષ

3. ઈન્સ્પેકટર/હેડ ક્લાર્ક/કૉમ્યુનિટી ઓર્ગોનાઇઝર
લાયકાત : ગ્રેજ્યુએટ
પગાર : 40,800/-
ઉંમર : 35 વર્ષ

4. જુનિયર ક્લાર્ક
લાયકાત : 12 પાસ અથવા ઇકવિલેન્ટ
પગાર : 26,000/-
ઉંમર : 33 વર્ષ

5. આસિસ્ટન્ટ એકાઉન્ટ
લાયકાત : ગ્રેજ્યુએટ (B.Com)
પગાર : 40,800/-
ઉંમર : 35 વર્ષ

6. ફાયરમેન
લાયકાત : ગ્રેજ્યુએટ + ફાયરમેનનો કોર્સ 
પગાર : 26,000/-
ઉંમર : 35 વર્ષ

7. લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર
લાયકાત : પશુધન નિરીક્ષક તાલિમનો પ્રમાણપત્ર, અભ્યાસક્રમ અને સરકારી,અર્ધસરકારી, બોર્ડ,નિગમ,કોર્પોરેશન કે સરકારશ્રીના ગ્રાંટ મેળવતી કોઇપણ સંસ્થામાં ૨ વર્ષની લગત કામગીરીનો અનુભવ અથવા ડીપ્લોમાં એનિમલ હસ્બન્ડરીનો કોર્ષ અથવા સંલગ્ન ઉચ્ચ અભ્યાસની લાયકાત
પગાર : 26,000/-
ઉંમર : 35 વર્ષ 

8. ફૂડ સેફ્ટી ઓફસર
લાયકાત : ફૂડ ટેક્નોલૉજી અથવા ડેરી ટેક્નોલૉજી અથવા બાયો ટેક્નોલૉજી અથવા ઓઇલ ટેક્નોલીજી અથવા એગ્રીકલ્ચર સાઇન્સ અથવા વેટરનરી સાઇન્સ
પગાર : 40,800/-
ઉંમર : 35 વર્ષ

>>> ફોર્મ શરૂ થવાની તા. : 25/10/2024
>>> ફોર્મ છેલ્લી તા. : 15/11/2024

>> જાહેરાત <<
👇👇

:: ચલણ ::
  • જનરલ માટે : 500/-
  • અન્ય માટે : 250/-
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
  • હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
  • જો Ojas માં રજીસ્ટ્રેશન હોય તો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ સાથે રાખવા...
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ojas.gujarat.gov.in/ojas3/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d