GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી....

>> પોસ્ટ <<
  • નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક)
  • સાયન્ટિફિક ઓફિસર (ભૌતિક જૂથ)
  • મદદનીશ બાગાયત નિયામક
  • મદદ નિયંત્રક કાનૂની માપવિજ્ઞાન&ગ્રાહક સુરક્ષાઅધિ.
  • કાર્યપાલક ઈજનેર (સિવિલ)
  • નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ)
  • સહાયક મોટર વાહન નિરીક્ષક
  • સ્ટેનોગ્રાફર ગ્રેડ-૧ (ગુજરાતી)
  • નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ)
  • અધિક મદદનીશ ઇજનેર (સિવિલ)
  • અધિક મદદનીશ ઇજનેર (વિદ્યુત)
  • મદદનીશ પ્રાધ્યાપક – પીડોડોન્ટીક્સ (પેડીયાટ્રિક) & પ્રિવેન્ટીવ ડેન્ટીસ્ટ્રી
  • મદદનીશ પ્રાધ્યાપક – ઓરલ મેડીસીન એન્ડ રેડીયોલોજી
  • સહ-પ્રાધ્યાપક – પ્રોસ્થોડોન્ટીક્સ એન્ડ ક્રાઉન એન્ડ બ્રિજ
  • સહ-પ્રાધ્યાપક – કન્ઝર્વેટીવ ડેન્ટીસ્ટ્રી એન્ડ એન્ડોડોન્ટીક્સ
  • સહ-પ્રાધ્યાપક – પીડોડોન્ટીક્સપેડીયાટ્રીક) એન્ડ પ્રિવેન્ટીવ ડેન્ટીસ્ટ્રી
  • સહ-પ્રાધ્યાપક – ઓરલ એન્ડ મેક્ષીલોફેશીયલ સર્જરી
  • સહ-પ્રાધ્યાપક – ઓર્થોડોન્ટીક્સ એન્ડ ડેન્ટોફેશીયલ ઓર્થોપેડીક
  • સહ-પ્રાધ્યાપક – પેરીયોડોન્ટોલોજી
  • સહ-પ્રાધ્યાપક – ઓરલ પેથોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી
  • સહ-પ્રાધ્યાપક – પબ્લિક હેલ્થ ડેન્ટીસ્ટ્રી
  • નાયબ સેકશન અધિકારી (કાયદા બાજુ)
::: અગત્યની તારીખ :::

ફોર્મ શરૂ તા. : 15/10/2024 (બપોરે 13:.00 કલાકે)
ફોર્મ માટે છેલ્લી તા. : 30/10/2024 (રાત્રિના 11:59 કલાકે)

નોંધ: કન્ફોર્મેશન નંબર નો ઉપયોગ કરીને જાહેરાત ની અંતિમ તારીખ સુધી અરજીમા સુધારા/વધારા કરી શકાશે.


>>> ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

:: ચલણ ::

>>> EWS/ OBC/ SC/ ST/ વિકલાંગ માટે : ચલણ નથી.
>>> અન્ય માટે : Rs.100/- + બેન્ક ચાર્જ

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://gpsc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=