પોસ્ટ : CCE
Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination
જાહેરાત ક્રમાંક : ૨૧૨/૨૦૨૩-૨૪ વર્ગ - ૩
જાહેરાત ક્રમાંક : ૨૧૨/૨૦૨૩-૨૪ વર્ગ - ૩
1. ગ્રૂપ-A તથા ગ્રૂપ-B બંને ગ્રૂપ માટે ઓજસની વેબ સાઇટ https://ojas.gujarat.gov.in/પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
2. જે ઉમેદવાર ગ્રૂપ-A અને ગ્રૂપ-B એમ બંને ગ્રૂપની મુખ્ય પરીક્ષાઓ માટે લાયક ઠરેલ અને તેઓ ગ્રૂપ-A અને ગ્રૂપ-B ની બંને મુખ્ય પરીક્ષાઓ આપવા માંગતા હોય તો “Both Group A and Group B” ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. જો તેઓ ગ્રૂપ-A અને ગ્રૂપ-B પૈકીની કોઈ એક મુખ્ય પરીક્ષા આપવા માંગતા હોય તો તેઓ પોતાની પસંદગીનો કોઈ એક ઓપ્શન ગ્રૂપ-A અથવા ગ્રૂપ-B સિલેક્ટ કરી શકે છે.

3. બંને ગ્રૂપ માટે તા.૧૫/૧૦/૨૦૨૪ના રોજ ૧૪:૦૦ કલાકથી તા.૨૫/૧૦/૨૦૨૪ના રોજ ૨૩:૫૯ કલાક દરમિયાન ઓનલાઇન અરજી કરવાની રહેશે.
>> ઓનલાઇન અરજી માટે માર્ગદર્શન <<