
GTU - ગુજરાત ટેક્નોલીજીકલ યુનિવર્સિટી દ્વારા CCC માટેના ફોર્મ શરૂ.....
આ ફોર્મ માત્ર સરકારી નોકરી કરતાં ઉમેદવાર જ ભરી શકશે..
નવું રજીસ્ટ્રેશન તા. 26/05/2025 થી શરુ થશે.
Re-Exam માટેની નોધણી તા : 29/05/2025 થી શરુ થશે.
::: ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ :::
- ફોટો અને સહી
- મોબાઈલ નંબર
- ઈમેલ આઇ ડી
- પાન કાર્ડ
- નોકરી જોઇન કર્યાની તારીખ
- નોકરી રીટાઇરમેન્ટ તારીખ
::: ફી પ્રોસેસ :::
- પ્રેક્ટિકલ માટે : 100/-
- થીયરી માટે : 100/-
- પ્રેક્ટિકલ અને થીયરી બંને માટે : 200/-
>>> અગત્યની સૂચના માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
👉 રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.
👉 લૉગિન માટે : અહી ક્લિક કરો.
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)