GTU - ગુજરાત ટેક્નોલીજીકલ યુનિવર્સિટી દ્વારા CCC માટેના ફોર્મ શરૂ.....

આ ફોર્મ માત્ર સરકારી નોકરી કરતાં ઉમેદવાર જ ભરી શકશે..

નવું રજીસ્ટ્રેશન તા. 26/05/2025 થી શરુ થશે.
Re-Exam માટેની નોધણી તા : 29/05/2025 થી શરુ થશે. 

નોંધ : એક વાર ફેઈલ થયા હોય અથવા પરીક્ષામાં ગેરહાજર રહ્યા હોય તેવા જ ઉમેદવાર માટે Re-Exam ફોર્મ ભરી શકશે...

::: ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ ::: 
  • ફોટો અને સહી
  • મોબાઈલ નંબર
  • ઈમેલ આઇ ડી
  • પાન કાર્ડ
  • નોકરી જોઇન કર્યાની તારીખ
  • નોકરી રીટાઇરમેન્ટ તારીખ
::: ફી પ્રોસેસ ::: 
  • પ્રેક્ટિકલ માટે : 100/-
  • થીયરી માટે : 100/-
  • પ્રેક્ટિકલ અને થીયરી બંને માટે : 200/-
(ફી ઓનલાઈન ભરવાની રહેશે ડેબિટ (ATM), ક્રેડિટ અથવા ઇન્ટરનેટ બેંકિંગના માધ્યમથી)

>>> અગત્યની સૂચના માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.

👉 લૉગિન માટે : અહી ક્લિક કરો.