ઇન્ડિયા પોસ્ટ પેયમેન્ટસ બેન્ક (IPPB) દ્વારા ભરતી...

પોસ્ટ : એક્ઝિક્યુટિવ

કુલ જગ્યા : 344

:: ફોર્મ માટે જરૂરી તારીખ ::
  • ફોર્મ શરૂ તા. : 11/10/2024
  • ફોર્મ છેલ્લી તા. : 31/10/2024
  • ફી માટે છેલ્લી તા. : 31/10/2024
લાયકાત : ગ્રેજ્યુએટ

ઉંમર : 20 થી 35 વર્ષ


ચલણ : 750/-

>>> ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.

>>>  વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • લાયકાત મુજબની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • મોબાઈલ નંબર
  • E - Mail ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ibpsonline.ibps.in/ippblsep24/