RMC (રાજકોટ મહાનગર પાલિકા) દ્વારા ભરતી....

>> પોસ્ટ <<
  • ડિવિઝનલ ઓફિસર :- 4
  • સ્ટેશન ઓફિસર :- 5
  • સબ ઓફિસર (ફાયર) :- 35
  • ફાયર ઓપરેટર :- 275
કુલ જગ્યા : 319

ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન
  • ફોર્મ શરૂ તા. : 24/10/2024
  • ફોર્મ છેલ્લી તા. : 07/11/2024
વયમર્યાદા : 18 થી 35 વર્ષ


>> લાયકાત,પગાર અને અન્ય માહિતી <<
👇👇

>>> ભરતી નોટિફિકેશન : અહી ક્લિક કરો.

::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
  • EWS સર્ટિ (જનરલ માટે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
http://117.217.104.235/RMCRecruit/