ફોરેસ્ટ ગાર્ડ (વન રક્ષક) ભરતી વોકિંગ ટેસ્ટ તારીખ જાહેર...

પોસ્ટ : ફોરેસ્ટ ગાર્ડ (વન રક્ષક)

જાહેરાત ક્રમાંક : FOREST/202223/1

વોકિંગ ટેસ્ટ તા. : 03/12/2024

:: સમય ::
  • સવારે 3.30 કલાકે: પસંદગીયાદીના અ.નં 1 થી 300
  • સવારે 4.30 કલાકે: પસંદગીયાદીના અ.નં 301 થી 600
  • સવારે 5.30 કલાકે: પસંદગીયાદીના અ.નં 601 થી 812 અને પ્રતિક્ષાયાદીના અ.નં 1 થી 130
:: સ્થળ :: 
>>> નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી, ગાંધીનગર વન વિભાગ, ગાંધીનગર (ઘ-૪ સર્કલ, સેકટર-૧૭, ટાઉન હોલની પાછળ

વોકીંગ ટેસ્ટની શરતો :
  • પુરુષ ઉમેદવારોએ ૨૫ કિલોમીટર અંતર ૪ કલાકમાં પૂર્ણ કરવાનું રહેશે.
  • મહિલા ઉમેદવારોએ ૧૪ કિલોમીટર અંતર ૪ કલાકમાં પૂર્ણ કરવાનું રહેશે.
નોંધ :- 
  • વોકીંગ ટેસ્ટમાં ગેરહાજર રહેનાર ઉમેદવારોને બીજી તક આપવામાં આવશે.
  • બીજી તકમાં ગેરહાજર રહેનાર ઉમેદવારોને વધુ તક આપવામાં આવશે નહીં.
  • ઉમેદવારોએ તેમના કોલ લેટર અને ઓળખપત્ર સાથે હાજર રહેવાનું રહેશે.
  • વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર ૧૯૨૬ પર સંપર્ક કરો.

>>> નોટિફિકેશન 1 માટે : અહી ક્લિક કરો.

>>> નોટિફિકેશન 2 માટે : અહી ક્લિક કરો.

>>> નોટિફિકેશન 3 માટે : અહી ક્લિક કરો.