
સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ વડોદરા દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
- લેબ ટેક્નિશિયન
- ફ્લેબોટોમીસ્ટ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
>>> ઇન્ટરવ્યુ તા. : 03/12/2024
>>> રજીસ્ટ્રેશન સમય : 11:30 થી 12:00 સુધીમાં
>>> ઇન્ટરવ્યુ સ્થળ : તબીબી અધિકશ્રીની કચેરી, SSG હોસ્પિટલ વડોદરા.
