GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી....
>> પોસ્ટ <<
- તબીબી અધિકારી
- વીમા તબીબી અધિકારી (એલોપેથીક)
- બાયોકેમેસ્ટ્રીના ટ્યુટર
- કોમ્યુનિટી મેડીસીનના ટ્યુટર
- ફોરેન્સિક મેડીસીનના ટ્યુટર
- માઈક્રોબાયોલોજીના ટ્યુટર
- પેથોલોજીના ટ્યુટર
- ફીજીયોલોજીના ટ્યુટર
- એનેટોમીના ટ્યુટર
- ફાર્માકોલોજીના ટ્યુટર
- જનરલ સર્જન(તજજ્ઞ સેવા
- ફિઝિશિયન (તજજ્ઞ સેવા
- ગાયનેકોલોજીસ્ટ(તજજ્ઞ સેવા)
- ઓર્થોપેડિક સર્જન(તજજ્ઞ સેવા)
- ડર્મેટોલોજીસ્ટ(તજજ્ઞ સેવા)
- રેડિયોલોજીસ્ટ(તજજ્ઞ સેવા)
- એનેસ્થેટીસ્ટ(તજજ્ઞ સેવા)
- ઈમ્યુનો હિમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝન
- કાર્ડિયોલોજી
- મેડીકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી
- સી.ટી.સર્જરી
- કાર્ડિયોલોજી
- ન્યુરોસર્જરી
- સક્લ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી
- ફિઝિશિયન
- ગાયનેકોલોજીસ્ટ
- ઓર્થોપેડિક સર્જન
- રેડિયોલોજીસ્ટ
- પ્રિન્સીપાલ, ગુજરાત નર્સિંગ સેવા, વર્ગ-૧
::: અગત્યની તારીખ :::
- ફોર્મ શરૂ થવાની તા. : 21/11/2024 (બપોરે 13:00 કલાકે)
- ફોર્મ છેલ્લી તા. : 10/12/2025 (રાત્રિના 11:59 કલાકે)
નોંધ: કન્ફોર્મેશન નંબર નો ઉપયોગ કરીને જાહેરાત ની અંતિમ તારીખ સુધી અરજીમા સુધારા/વધારા કરી શકાશે.
- ફોટો/સહી નોંધ : ફોટોગ્રાફ તારીખ સાથેનો હોવો જોઈએ, કે જે તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ થી 01 (એક) વર્ષ પહેલાની ન હોવી જોઈએ.
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
- જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID પાસવર્ડની જરૂર પડશે.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
👉 GPSC વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://gpsc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=