GSSSB દ્વારા CCE ગ્રૂપ A ની મુખ્ય લેખિત પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતે...

પોસ્ટ : Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination

જાહેરાત ક્રમાંક : ૨૧૨/૨૦૨૩-૨૪ વર્ગ - ૩

પરીક્ષા તા. : 25/11/2024 થી 27/11/2024

કોલ લેટર ડાઉનલોડ તા. : 18/11/2024 (15:00 કલાકે)

કોલ લેટર માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇
https://ojas.gujarat.gov.in/ojas1/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==



વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.