IDBI (ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા ભરતી...
કુલ જગ્યા : 1000
- જનરલ માટે : 448
- ST માટે : 94
- SC માટે : 127
- OBC માટે : 231
- EWS માટે : 100
:: ફોર્મ માટે જરૂરી તારીખ ::
- ફોર્મ શરૂ તા. : 07/11/2024
- ફોર્મ છેલ્લી તા. : 16/11/2024
- પરીક્ષા તા. : 01/12/2024
લાયકાત : ગ્રેજ્યુએટ
ઉંમર : 20 થી 25 વર્ષ
::: ચલણ :::
અન્ય માટે : 1050/-
SC/ST/PWD માટે : 250/-
ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.
>> સિલેક્શન પ્રોસેસ <<
- ઓનલાઇન પરીક્ષા
- ડોકયુમેન્ટ વેરિફિકેશન (DV)
- પર્સનલ ઇન્ટરવ્યુ (PI)
- પ્રિ રિક્રુટમેન્ટ મેડિકલ ટેસ્ટ (PRMT)
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ibpsonline.ibps.in/idbesooct24/