JMC - જામનગર મહાનગરપાલિકા દ્વારા ભરતી....

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
  • ઇન્ટરવ્યુ તા. : 22/11/2024
  • ઇન્ટરવ્યુ સમય : બપોરે 01:00 કલાકે
  • ઇન્ટરવ્યુ સ્થળ : આસિસ્ટન્ટ કમિશનર (વ) કાર્યાલય, જામનગર મહાનગર પાલિકા, જ્યુબેલી ગાર્ડન, લાલ બંગલો સર્કલ જામનગર.
  • રજીસ્ટ્રેશન સમય : સવારે 11:00 કલાકે
>> પોસ્ટ <<
  • વેટરનરી ડોક્ટર
  • લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.