NICL - નેશનલ ઇન્શોયરન્સ કંપની લિમિટેડ દ્વારા ભરતી...

પોસ્ટ : આસિસ્ટન્ટ ક્લાસ - 3

કુલ જગ્યા : 500

ઉંમર : 21 થી 30 વર્ષ

લાયકાત : ગ્રેજ્યુએટ

::: ચલણ :::
જનરલ/OBC/EWS માટે : 850/-
SC/ST/PWD/એક્સ સર્વિસમેન માટે : 100/-

>> કેટેગરી પ્રમાણે જગ્યા <<
👇👇





::: ફોર્મ માટે જરૂરી તારીખ :::
  • ફોર્મ શરૂ થયાની તા. : 24/10/2024
  • ફોર્મ છેલ્લી તા. : 11/11/2024
  • Phase I પરીક્ષા તા. : 30/11/2024
  • Phase II પરીક્ષા તા. : 28/12/2024
<> <> ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

પરીક્ષા કેન્દ્ર માટે નોટિફિકેશન પેજ નં. 8 થી 10 જુઓ..

>> પસંદગી પ્રક્રિયા <<
  1. Phase-I Written Exam
  2. Phase-II Written Exam
  3. Regional Language Test
  4. Document Verification
  5. Medical Examination
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ibpsonline.ibps.in/niclaoct24/