સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા સેમ 1 એક્સટર્નલ પરીક્ષા ફોર્મ તારીખ લંબાવવા બાબતે..

ફોર્મ નવી વધારેલ તા. : 02/01/2025 થી 04/02/2025 સુધી...

નોંધ : ફક્ત રિપીટર ઉમેવારોએ પરીક્ષા ફોર્મ ભરવા બાબતે...

::: કોર્સ :::

  • BA/B.Com સેમ - 1
  • MA/M.Com સેમ - 1
ફોર્મ ભરવાની તા. : 23/12/2024 થી 30/12/2024 સુધી...

::: પરીક્ષા ફી પ્રોસેસ :::
  • BA/B.Com :- 485/- 
  • Ma/M\.Com :- 850/-

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
જૂના વિધ્યાર્થીઓ માટે
https://external.saurashtrauniversity.co.in/index.aspx
નવા વિધ્યાર્થીઓ માટે
https://exam.saurashtrauniversity.edu/erp/