
સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા એડમીટ કાર્ડ જાહેર....
પરીક્ષા : સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા
પરીક્ષા તારીખ : 05/04/2025 (શનિવાર)
👉 એડમીટ કાર્ડ ડાઉનલોડ માટે : અહી ક્લિક કરો.
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
***********************************************************************************
સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા સિટી ઇન્ટિમેશન સ્લિપ ડાઉનલોડ કરવા બાબતે.....
પરીક્ષા : સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા
પરીક્ષા તારીખ : 05/04/2025 (શનિવાર)
સિટી ઇન્ટિમેશન સ્લિપ માટે : અહી ક્લિક કરો.
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
અખિલ ભારતીય સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા 2025 પરીક્ષા તારીખ જાહેર...
પરીક્ષા : સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા
પરીક્ષા તારીખ : 05/04/2025 (શનિવાર)
>> પરીક્ષા નોટિફિકેશન <<
👇👇

*******************************************************
અખિલ ભારતીય સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા (AISSEE) 2025
"તમારા બાળકનું સૈનિક બનવાનું સપનું સાકાર કરો"
સૈનિક સ્કૂલ બાલાછડી
ફોર્મ ભરવાની તારીખમાં વધારો...
>> ફોર્મ માટે જરૂરી તારીખ <<
ફોર્મ શરૂ તા. : 24/12/2024
ફોર્મ છેલ્લી નવી વધારેલ તા. : 23/01/2025 (05:00 PM સુધી)
ફી માટે છેલ્લી તા. : 24/01/2025
ફોર્મ સુધારા વધારા કરવા માટે તા. : 26/01/2025 થી 28/01/2025

પ્રવેશ માટે યોગ્યતા
ધો.:- VI (6) માટે 10 થી 12 વર્ષ
ઉમેદવાર જન્મ તારીખ 01-04-2013 થી 31-03-2015 ની વચ્ચેની હોવી જોઈએ.
ધો.:- IX (9) માટે 13 થી 15 વર્ષ
ઉમેદવાર જન્મ તારીખ 01-04-2010 to 31-03-2012 ની વચ્ચેની હોવી જોઈએ.

:: પરીક્ષા ફી પ્રોસેસ ::
SC/ST માટે : Rs. 650/-
જનરલ/OBC માટે : Rs. 800/-
1. બાળકનો ફોટો/સહી (તેમજ વાલીની સહી)
2. બાળકનું આધાર કાર્ડ
3. વાલીનું આધાર કાર્ડ (માતા-પિતા બંનેનું)
4. LC લિવિંગ સર્ટિ (શાળા છોડયાનું પ્રમાણપત્ર) અથવા જન્મ તારીખનો દાખલો
5. ડોમિસાઈલ
6. જાતિનો દાખલો
>>> એડમીશન બુકલેટ માટે : અહી ક્લિક કરો.
👉 બાલાછડી વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક સિલેક્ટ કરી ઓપન કરો
રજીસ્ટ્રેશન માટે
https://aissee2025.ntaonline.in/registration/index
લૉગિન માટે
https://aissee2025.ntaonline.in/