ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા ભરતી...

પોસ્ટ : શિક્ષણ સહાયક

લાયકાત : MA,B.ED. + TAT 2

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

અરજી છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં

જાહેરાત તા. : 14/12/2024

અરજી સ્થળ :-

શ્રી આદર્શ સેવા મંડળ - પાલ્લા,
મુ.પો. પાલ્લા, તા. ભિલોડા જી. અરવલ્લી (આશ્રમશાળા)