ગુજરાત પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી કોલ લેટર ડાઉનલોડ બાબતે...
શારીરિક કસોટી તારીખ : 08/01/2025 થી
કોલ લેટર ડાઉનલોડ તારીખ : 01/01/2025
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક : GPRB/202324/1 અન્વયેની શારીરિક કસોટી તા.08/01/2025 ના રોજથી શરૂ થનાર છે. જે માટેના કોલલેટર તા.01/01/2025 ના રોજ કલાક 14:00 થી https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.
*****************************************************************************
પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષકની ભરતી અંગેની શારીરીક કસોટી બાબત...ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ધ્વારા જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 ની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરીક કસોટી સંભવીત જાન્યુઆરી-૨૦૨૫ ના બીજા સપ્તાહમાં યોજવામાં આવનાર છે. જે અંગે તમામ ઉમેદવારોએ નોંધ લેવી.