ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્વારા ભરતી...

ઇન્ટરવ્યુ દ્વારા ભરતી...
  • તારીખ : 10/01/2025
  • સમય : 09:00 થી 11:00 કલાકે
  • સ્થળ : બ્લોક નં. 19, ત્રીજો માળ, ડો. જીવરાજ મહેતા ભવન સેક્ટર 10 ગાંધીનગર.
:: પોસ્ટ ::

1. પ્રોગ્રામ મેનેજર
2. એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ
3. આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર