ભાવનગર મહાનગર પાલિકા દ્વારા ભરતી...

:: પોસ્ટ ::

1. સ્ટાફ નર્સ
લાયકાત : BSc નર્સિંગ/GNM

2. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર - MPHW
લાયકાત : સેનેટરી ઈન્સ્પેકટર કોર્સ/MPHW કોર્સ

>> અરજી છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં

>> જાહેરાત તા. : 05/12/2024

અરજી સરનામું : મેમ્બર સેક્રેટરી, અર્બન હેલ્થ સોસાયટી, આરોગ્ય વિભાગ ભાવનગર મહાનગરપાલિકા.