જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ભરતી...

ભરતી : કરાર આધારીત

:: પોસ્ટ ::
  • હાઉસ મધર
  • એજયુકેટર
  • આર્ટ & ક્રાફ્ટ મ્યુઝિક ટીચર
  • PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર
  • કૂક
  • હેલ્પર કમ નાઇટ વોચમેન
  • પેરામેડિકલ સ્ટાફ
  • સોશિયલ વર્કર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
  • તારીખ : 09/01/2025
  • રજીસ્ટ્રેશન સમય : સવારે 10:00 થી 11:00 કલાકે
  • સ્થળ : જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સેવા સદન, ભોયતળિયે રૂમ નં. 31/32 શોભેશ્વર રોડ મોરબી