
GMERS મેડિકલ કોલેજ & જનરલ હોસ્પિટલ દ્વારા ભરતી...
>> પોસ્ટ <<
- ઓપ્ટોમેટ્રીસ્ટ
- ડેન્ટલ ટેક્નિશિયન
- ઓડિયો અને સ્પીચ થેરાપિસ્ટ
- સાયકોલોજિસ્ટ
- સ્ટાફ નર્સ
- ઓકસીજન ઓપરેટર
ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન
- ફોર્મ શરૂ થયાની તા. : 23/12/2024
- ફોર્મ છેલ્લી તા. : 06/01/2025
ભરતી : કરાર આધારિત

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
>> જરૂરી ડૉક્યુમેન્ટ <<- ફોટો/સહી
- આધારકાર્ડ
- સ્કૂલ લિવિંગ (LC)
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક સિલેક્ટ કરી ઓપન કરો
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx